Tuesday, July 10, 2012

અવતરણો

ક્યાં ટકવું અને ક્યાં અટકવું, એ બે નો જો ખ્યાલ આવી જાય, તો જિંદગી સરળ થઇ જાય.

એક સમય માં એક જ કામ કરો અને એવું કરતી વખતે તમારો પુરેપુરો આત્મા એમાં નાંખી દો અને બાકી નું બધુ જ ભુલી જાવ. --  સ્વામિ વિવેકાનંદ 

No comments: